નવો અહેવાલ રજૂ કરો |
પ્રવર્તમાન અહેવાલ અંગે અનુસરણ |
|
વિશ્વભરમાં સંસ્થાઓને અનામી, ખાનગી હૉટલાઇનો પૂરી પાડવી
NAVEXનો ધ્યેય એ સુનિશ્ચિત કરવાનો છે કે તમે તમારી અનામિતા અને ગોપનીયતા જાળવી રાખીને સંસ્થાના મેનેજમેન્ટ અથવા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ સાથે અનૈતિક અથવા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા મુદ્દાઓ અને ચિંતાઓ સલામત અને પ્રામાણિકપણે પહોંચાડી શકો છો. અમે મુદ્દાઓ અને ચિંતાઓ અંગેનું રિપોર્ટિંગ શક્ય એટલું સરળ અને અજટિલ બનાવવાનો અથાગ પ્રયત્ન કરીએ છીએ. નીચેના વેબ પૃષ્ઠો દરેક પગલે આપનું ખાનગીપણું અને અનામીપણું જાળવતાં આપને સમગ્ર પ્રક્રિયા દરમિયાન માર્ગદર્શન પૂરું પાડશે. આપનો અહેવાલ સુપરત કરવા માટે આ પગલાં અનુસરો:
આપનો અહેવાલ સુપરત કર્યા પછી આપને એક રિપોર્ટ કી ફાળવવામાં આવશે. આપનો પાસવર્ડ અને રિપોર્ટ કી આપના અહેવાલ અંગે આપને અનુસરણ કરવાની છૂટ આપશે. |
|